ડિરેક્ટર મેડમ શ્રીનો સંદેશ

અમારી અભૂતપૂર્વ નીતિ અને મૂલ્યો

હું તમારું જે. બી. પ્રાથમિક શાળામાં સ્વાગત કરું છું અને હું તેના વિકાસના આ ઉત્તેજક સમયે શાળાનો ભાગ બનીને વ્યક્તિગત રૂપે આનંદ અનુભવું છું. ૧૯૧૯ માં સ્થપાયેલ, એકેડેમીના સ્થાપક સિદ્ધાંતો, આજે પણ સમાન છે: આપણી નીતિ શાળાના સૂત્રમાંથી લેવામાં આવી છે: ‘કર ભલા હોગા ભલા’ ‘Do Good and Good will come back to you’ અને ‘શિક્ષણ એજ સાચી સેવા’’Education is the real service to mankind’.
વિદ્યાર્થીનીઓના વિકાસ અને ચરિત્ર ઘડતર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અમારા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, સ્થિતિસ્થાપકતા અને હંમેશાં તેમનું શ્રેષ્ઠ કાર્ય કરવાનો સંકલ્પ મળે છે. અમારી શાળામાં સર્વાંગી, સર્વગ્રાહી શિક્ષણ હંમેશાં સર્વ વિદ્યાલયના સિધ્ધાંતો મુખ્ય ઘટક રહ્યા છે, અને દરેક વિદ્યાર્થીમાં શ્રેષ્ઠતા લાવવા પર કેન્દ્રિત છે. હું આગામી વર્ષોમાં આને હજી વિકસાવવા માટે કટિબધ્ધ છું.

ડો. વિણાબેન પટેલ

અમારું ધ્યેય: શ્રેષ્ઠતા

અમારું ધ્યેય તમારા પુત્રને સંભાળ અને શિક્ષણ આપવાનું વાતાવરણ પૂરું પાડવાનું છે. અમે તેની સાથે મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકેની વર્તણૂક કરીશું, અને તેની પ્રતિભાઓને વલણ આપીશું, અમે તેને જે કાર્ય કરે છે તેનામાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરીશું, અને તેને વિકસિત કરવા માટે સક્ષમ કરીશું.

સહજતા
તેજસ્વીતા
સમાનતા

અમારું મિશન: ઉત્કૃષ્ટતા

અમે બાળકોને એક વ્યાપક, પ્રેરણાદાયક અને આત્મવિશ્વાસ વધારવાનું શિક્ષણ આપીને તૈયાર કરીએ છીએ.

એક વ્યક્તિગત અભિગમ:

અમારી શાળા વિદ્યાર્થીઓ પ્રત્યેની દયાળુ અને સંભાળપૂર્વક અભિગમમાં વિશ્વાસ રાખે છે જે તમામ બાળકોને તેમના  આત્મવિશ્વાસને કાળજીપૂર્વક  વિકસાવવા માટે વિશાળ તકો આપે છે.

અમે દરેક બાળકને સમય , આદર અને પ્રોત્સાહન આપીએ છીએ. તેમને હૂંફ અને સલામતીની જરૂર છે જે તેમને તેમની પોતાની વિશેષ પ્રતિભા અને વ્યક્તિત્વ વિકસિત કરવાની મંજૂરી આપે છે. સૌથી મહત્વપૂર્ણ, અમે બાળકોની જરૂરિયાતો અને આકાંક્ષાઓ સાંભળવાની ઘણી રીતો વિકસાવી છે.

પ્રિન્સિપાલ મેડમની કલમે

“અમે આશા રાખીએ છીએ કે જે.બી. પ્રાથમિક શાળા તમારા બાળકના શિક્ષણ માટે યોગ્ય પસંદગી છે કે નહીં તે નક્કી કરવામાં આ વેબસાઇટ તમને અમારા વર્તમાન જીવન અને શાળાના કાર્ય વિશેની માહિતી આપશે ”

સર્વ વિદ્યાલયમાં કામ કરવાની તક મળી છે તે અમારું સદભાગ્ય માનીએ છીએ. વિદ્યાર્થી અને શિક્ષકના હૃદયના ભાવનું “સ્પર્શ” થાય છે ત્યારે જ વિદ્યાર્થીનું જીવન દીપી ઉઠે છે.આ પ્રાંગણમાં રમતા બાળરૂપી ફૂલોને જોઈ અમે સંતોષની લાગણી અનુભવીએ છીએ. આ સ્પર્શને અમે અનુભવ્યો છે, આપ પણ અનુભવશો.. એવી આશા સહ..

શ્રી નીવાબેન બી. પટેલ
આચાર્ય મેડમ

૧૯૭૯ થી શૈક્ષણિક ક્ષેત્રે અગ્રણી

અમારો શિક્ષણ પ્રત્યેનો જુસ્સો સતત વધતો જ રહ્યો છે…

અમે શાળા મુલાકાત માટે આવવા માટે આપનું સ્વાગત છે. અમે જે શૈક્ષણિક પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં બદલાવ ના સાક્ષી બનો..

પ્રવૃત્તિઓની માહિતી
શાળાની સુવિધા

અમે અમારી સુવિધાઓ અને કેમ્પસમાં રોકાણ કરવાનું ચાલુ રાખીએ છીએ અને દર વર્ષે અમે અમારી વર્તમાન જોગવાઈને વધારવામાં સમર્થ થયા છીએ.

લાઈબ્રેરી

લેબોરેટોરી

ક્રિએટિવ ઝોન

કમ્પ્યુટર લેબ

લાઇબ્રેરી

લેબોરેટોરી

ક્રિએટિવ ઝોન

કમ્પ્યુટર લેબ

શાળાની વિગતો

  • શાળા માન્યતા – ક્રમાંક/પી. આર. ઇ./૧૦૭૯ તા. ૨૦-૩-૧૯૭૯
ઉનાળામાં શાળા સમય શિયાળામાં શાળા સમય
ધોરણ સમય ધોરણ સમય
૧ અને ૨ ૧૨:૩૦ થી ૪:૪૦ ૧ અને ૨ ૧૨:૩૦ થી ૪:૩૦
૩ થી ૮ ૧૨:૩૦ થી ૫:૪૦ ૩ થી ૮ ૧૨:૩૦ થી ૫:૩૦
શનિવાર શનિવાર
૧ અને ૨ ૧૨:૦૦ થી ૩:૨૦ ૧ અને ૨ ૧૨:૦૦ થી ૩:૨૦
૩ થી ૮ ૧૨:૦૦ થી ૩:૨૦ ૩ થી ૮ ૧૨:૦૦ થી ૩:૨૦

શાળા ફી દર માસની ૧૫ તારીખ સુધીમાં ભરવાની રહેશે. ફી ભરવા માટે કાર્ડ અવશ્ય લઈને આવવું.
ફી માળખું:

  • વર્ષ 2019-20 : FRC ના આદેશ મુજબ ફી માળખું

ધો: 1 થી 5 : 9227

ધો : 6 થી 8 : 10600

  • વર્ષ 2020-21 : FRC ના આદેશ મુજબ ફી માળખું

ધો: 1 થી 5 : 9227

ધો : 6 થી 8 : 10600

  • વર્ષ 2021-22 : FRC ના આદેશ મુજબ ફી માળખું

ધો: 1 થી 5 : 9227

ધો : 6 થી 8 : 10600

  • વાલીએ સ્કૂલ ફી ગેટ નંબર 3 ઉપર ભરવી.

·        સ્કોલરશીપના ફોર્મ ૧ જુલાઈ થી ૧૫ જુલાઈ સુધીમાં કાર્યાલયમાંથી મેળવી સંપૂર્ણ વિગત ભરી તારીખ ૨૦ જુલાઈ સુધીમાં શાળામાં પરત કરવાની રહેશે.

·        એસ.સી.એસ.ટી. જાતિ માટે શિષ્યવૃત્તિ : દેના બેંક સેક્ટર ૧૬ શાખા માં ખાતા ખોલાવીને પાસબુક નો ખાતા નંબર જે તે શાળાના કાર્યાલયમાં લખવાની જવાબદારી વાલીની રહેશે.

FRC 2017-18 FRC 2018-19 FRC 2019-20

  • મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ -૨૦૦૯ (આર.ટી.ઇ.) હેઠળ ધોરણ -૧ ના બાળકો માટે ૨૫% અનામત તમામ ખાનગી શાળાઓને આપવામાં આવે છે.

  • અમારી શાળામાં સરકારના ધારાધોરણો અને માર્ગદર્શિકા અનુસાર દર વર્ષે, બાળકોને આર.ટી.ઇ. હેઠળ ફાળવવામાં આવતા પ્રવેશ આપવામાં આવે છે.

નેવિબ્લ્યુ પેન્ટ;  સફેદ શર્ટ; નેવિબલ્યુ ટાઇ; સફેદ મોજા; કાળા બૂટ; કાળો પટ્ટો.

  • શાળાની હદમાં , શાળાના સમય દરમ્યાન સુવ્યવસ્થા અને શાંતિ જાળવવાની રહેશે.
  • દરરોજ શાળામાં સ્વચ્છ અને સુઘડ ગણવેશમાં  આવવુંજે વિદ્યાર્થી સ્વચ્છ ગણવેશ પહેરીને નહી આવે તેને વર્ગમાં પ્રવેશ મળશે નહી .
  • દરેક વિદ્યાર્થીએ દર અઠવાડિયે હાથ પગના નખ કાપવા,દરરોજ હાથરૂમાલ લઈને આવવું તથા માથામાં તેલ નાખી ઓળીને આવવું.
  • શાળામાં આપેલા વર્ગકાર્ય કે ગૃહકાર્ય કરે છેકે નહી તે બદલની તેની નોટબુકની ચકાસણી કરવી.
  • શાળા તરફથી પરીક્ષા પછી પરિણામ /પ્રગતિ પત્રક અપાતું હોય છેમાતાપિતાએ તે  જોઈ તેમાં સહી કરવી.બાળકના અભ્યાસને અવરોધક પરિબળો/કારણોને જાણી તેના શાળા અભ્યાસ માટે મદદરૂપ થવું તથા બાળકની મુશ્કેલીઓ દૂર કરવા પ્રયત્ન કરવો.
  • બાળકના અભ્યાસમાં વધુ ને વધુ સારો સુધારો થાય તે માટે બાળક દરરોજ ગૃહકાર્ય તથા વાંચન કરે તે વાલીશ્રી  જોવું.
  • વિદ્યાર્થીઓને શાળામાં સમયસર મુકવા તેમજ લઈ જવાની જવાબદારી વાલીની રહેશેચાલુ શાળાએ કોઈ કારણસર ઘરે જવાનું થાય તો વાલીશ્રીને આપેલા વાલીકાર્ડના આધારે ત્રણ તાસ બાદ રજા મળવાપાત્ર રહેશે.વાલીશ્રીઓએ વાલીકાર્ડ મેળવી લેવું.
  • વાલીના સરનામાં કે ફોન નંબરમાં કોઈપણ ફેરફાર થાય તો વર્ગ શિક્ષકને લેખિતમાં જાણ કરવી.
  • શાળાના મકાન અને સાધનોને નુકશાન કરનાર પાસેથી તેની કીમત વસૂલ લેવામાં આવશે.
  • વાલીએ દરેક માસના બીજા અને ચોથા શનિવારે તેમને જે સમય આપવામાં આવ્યો હોય તેજ સમયે તેઓ આચાર્યશ્રી, વર્ગશિક્ષક, કે શિક્ષક ને મળી શકે છે.
  • શાળામાંથી મારો પાલ્ય ભાગી જશે કે અકસ્માત થશે કે આપઘાતી પગલું ભરશે તો તેની જવાબદારી શાળાની રહેશે નહી, તો માતાપિતાએ તેની નોંધ લેવી.

અમારા આદરણીય શિક્ષકો

પ્રફુલભાઈ વિ.પટેલ
એમ.એ.,બી.એ.,TAT
સુપરવાઈઝર
 
લલિતકુમાર જે. પટેલ
એમ.એ.,બી.એ.,TAT
સુપરવાઈઝર
 
વીણાબેન જે.પટેલ
એમ.એ.,બી.એડ.,TAT
સુપરવાઈઝર
 
નયનાબેન જે. પટેલ
પી.ટી.સી.
શિક્ષક
 
હેમલત્તાબેન જે. પટેલ
પી.ટી.સી.
શિક્ષક
 
જયાબેન આઈ.પટેલ
પી.ટી.સી.
શિક્ષક
 
રામચંદ્ર આર. પટેલ
એમ.એસ.સી.,બી.એડ્.TAT
શિક્ષક
 
સરોજબેન એચ. પટેલ
 બી.એ.,બી.એડ્.
શિક્ષક
 
અશોકભાઈ એસ.પટેલ
  એમ.એસ.સી.,બી.એડ.
શિક્ષક
 
વિક્રમભાઇ કે. પટેલ
  બી.એસ.સી.,બી.એડ્.
શિક્ષક
 
ભાવનાબેન આર.પટેલ
 પી.ટી.સી.
શિક્ષક
 
અલકાબેન એન. પટેલ
બી.કોમ.,બી.એડ.,એલ.એલ.બી.,ટી.એન.સી.
શિક્ષક
 
રીટાબેન એસ.પટેલ
બી.એ.,બી.એડ્.
શિક્ષક
 
ઉષાબેન પી. પટેલ
પી.ટી.સી.,એમ.એ.,બી.એડ્.
શિક્ષક
 
અશોકભાઈ બી. પટેલ
બી.એ.,બી.એડ્.
શિક્ષક
 
ચેતનાબેન બી.પટેલ
સી.પી.એડ.
શિક્ષક
 
નયનાબેન આર. પટેલ
એમ.એ.,બી.એડ.,TAT-1-2
શિક્ષક
 
મનીષાબેન જી. પટેલ
પી.ટી.સી.,એમ.એ.,બી.એડ.
શિક્ષક
 
અંજનાબેન કે. પટેલ
એમ.એ.,બી.એડ.
શિક્ષક
 
શર્મિલાબેન ડી. સોની
બી.એ.,બી.એડ.,ટી.ટી.એન.સી.
શિક્ષક
 
પારૂલબેન પી. પટેલ
 એમ.એ., બી.એડ.
શિક્ષક
 
ઇલાબેન બી. પ્રજાપતિ
 બી.કોમ.,બી.એડ.,કમ્પ્યુટર
શિક્ષક
 
આશાબેન આર. પટેલ
 બી.એ. બી.એડ.
શિક્ષક
 
અંજનાબેન એમ. પટેલ
 બી.એ. બી.એડ.
શિક્ષક
 
નૃપલભાઈ આર. પંચોલી
એમ.એ.,બી.એડ. TAT-2
શિક્ષક
 
નીરૂબેન એમ. પટેલ
બી.એ., બી.એડ.
શિક્ષક
 
સાધના એચ. પટેલ
બી.એ.,બી.એડ.
શિક્ષક
 
જયકુમાર એચ. પંડિત
એચ.એસ.સી., ફાઇન આર્ટ્સ
શિક્ષક
 
સરોજબેન વી. પટેલ
એમ.એ.,બી.એડ.
શિક્ષક
 
જયશ્રીબેન આર. પટેલ
બી.એ.,બી.એડ.
શિક્ષક
 
મંજુલાબેન બી. પટેલ
એમ.એ.,બી.એડ.
શિક્ષક
 
પ્રજ્ઞાબેન આર. પટેલ
એમ.એ.,બી.એડ.
શિક્ષક
 
દિનેશભાઇ આર. પટેલ
બી.એસ.સી.,બી.એડ.
શિક્ષક
 
રિન્કુબેન એમ. ઠક્કર
પી.ટી.સી.
શિક્ષક
 
નિમેષચંદ્ર એસ. પટેલ
બી.એસ.સી.,બી.એડ., TAT-1-2
શિક્ષક
 
નીલમબેન એન. પટેલ
એમ.એ., એમ.એડ.
શિક્ષક
 
રક્ષાબેન પટેલ
એમ.એ.બી.એડ.એમ.એ(એડ્યુ) 
TAT 1-2 શિક્ષક
 
પિનાબેન એ. પટેલ
એમ.એ.,બી.એડ.
TAT 1-2 શિક્ષક
 
દિગનેશ આર. પટેલ
બી.એસ.સી., બી.એડ.
TAT-2 શિક્ષક
 
રુચિત જી. ઠાકોર
બી.એસ.સી., બી.એડ.
TAT 1-2 શિક્ષક
 
સૌરભ આર. પંડ્યા
બી.કોમ., નૃત્ય માં ડિપ્લોમા
TAT 1-2 શિક્ષક
 
હર્ષિદાબેન એન. પટેલ
એમ.એ., બી.એડ.
TAT 1-2 શિક્ષક
 
અસ્મિતાબેન પટેલ
એમ.એ.બી.એડ.
TAT 1-2 શિક્ષક
 
કૃણાલભાઇ ડી. પટેલ
બી.એસ.સી., બી.એડ.
TAT 1-2 શિક્ષક
 
રાકેશભાઇ કે. પટેલ
એમ.એ., બી.એડ.
શિક્ષક
 
નિશાબેન એમ.પટેલ
બી.એ.,એમ.એડ.,એમ.ફિલ્લ,
શિક્ષક
 
હિરલબેન બી. ભાવસાર
એમ.કોમ., બી.એડ.
શિક્ષક
 
ધરાબેન એમ. પટેલ
બી.એ., એમ.એડ.
શિક્ષક
 
માનસીબેન વાય. પટેલ
એમ.એસ.સી.,બી.એડ.
TAT 1-2 શિક્ષક
 
શૈલેષભાઈ આઈ.પટેલ
ડિપ્લોમા મેકેનિકલ ઇંજીનરિંગ
ક્લાર્ક
 
પુષ્પાબેન વિ. પટેલ
બી.એ., બી.એડ.
ક્લાર્ક
 
રાજેન્દ્રભાઈ એ. પટેલ
એસ.એસ.સી.
ક્લાર્ક
 
મીનાબેન એસ. પટેલ
બી.એ., બી.કોમ.
ક્લાર્ક
 
અમિતાબેન એન. પટેલ
બી.કોમ.
ક્લાર્ક
 
કિરીટભાઇ પી. પટેલ
એમ.કોમ.
ક્લાર્ક
 
રેણુકાબેન જે. પટેલ
9 પાસ
પ્યુન
 
મુકેશભાઈ એ. પટેલ
એસ.એસ.સી.
પ્યુન
 
સોનલબેન વાય. પટેલ
8 પાસ
પ્યુન
 
સુનીલભાઈ બી. પટેલ
બી.એ.
પ્યુન
 
સરોજબેન આર. પટેલ
9 પાસ
પ્યુન
 
પલ્લવીબેન એન. મકવાણા
એસ.એસ.સી.
પ્યુન