વિદ્યાર્થીઓને એટીએમ મશીન વિશે જાણવા મળ્યું. એટીએમ રૂમમાં બે ક્લોઝ સર્કિટ કેમેરા અને એક ગાર્ડ હતો. તેઓએ કાર્ડ કેવી રીતે સ્વાઇપ કરવું અને પિન કેવી રીતે દાખલ કરવો તે શીખ્યા અને પિનની સુરક્ષા કરવી તે કેટલું મહત્વનું છે તે અંગે પણ જાગૃત થયા. ત્યાંથી વિદ્યાર્થીઓને મુખ્ય કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા.